GSSSB Accountant / Auditor / Deputy Treasury Officer / Superintendent Exam Call Letter

GSSSB દ્વારા “હિસાબનીશ / ઓડિટર / પેટા તિજોરી અધિકારી / અધિક્ષક” વર્ગ-૩ સંવર્ગ ની પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગે નોટિફિકેશન

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા “હિસાબનીશ / ઓડિટર / પેટા તિજોરી અધિકારી / અધિક્ષક” વર્ગ-૩ સંવર્ગ માટે તા.૨૩/૦૭/૨૦૧૯ના રોજ જાહેરાત ક્રમાંક: ૧૮૪/ર૦૧૯૨૦ પ્રસિધ્ધ કરી ઓનલાઇન અરજી પત્રકો મેળવવામાં આવેલ હતા અને ઉક્ત અરજીપત્રકોની પ્રાથમિક ચકાસણીના અંતે લાયક ઠરેલ ઉમેદવારોની જાહેરાતમાં વર્ણવ્યા મુજબની પ્રથમ તબક્કાની CFOR પધ્ધત્તિની સ્પર્ધાત્મક લેખિત કસોટી તા.૦૨/૦૫/૨૦૨૧ ના રોજ યોજવાનું નક્કી કરવામાં આવેલ હતું. જે કોવિડ-૧૯ની મહામારીના કારણે મોકુફ રાખવામાં આવેલ હતી. હવે આગામી જુલાઇ-૨૦૨૧ ના માસ દરમિયાન ગાંધીનગર / અમદાવાદ ખાતેના જુદા-જુદા પરીક્ષા કેન્દ્રો પર યોજવાનો મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. જેની વિગતો નીચે દર્શાવ્યા મુજબ છે.

તમારો કોલલેટર ડાઉનલોડ અહીંથી કરો.

પરીક્ષા અંગેની માહિતી:

  • જાહેરાત ક્રમાંક : ૧૮૪/ર૦૧૯ર૦
  • સંવર્ગનું નામ: “હિસાબનીશ / ઓડિટર / પેટા તિજોરી અધિકારી / અધિક્ષક”
  • પરીક્ષાની તારીખ : ૦૯/૦૭/ર૦૧
  • સમય : ૧૧:૦૦ થી ૧૩:૦૦
  • કોલલેટર ડાઉનલોડ કરવાનો સમયગાળો: ૩૦/૦૬/૨૦૨૧ ના રોજ ૧૪.૦૦ કલાક થી ૦૯/૦૭/૨૦૨૧ ના રોજ ૧૧.૦૦ કલાક સુધી.

Share: