TAT Secondary Exam 2023:
રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા ટાટ સેકન્ડરી એક્ઝામ લેવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ 2023 માં હવેથી દ્વિસ્તરીય એક્ઝામ લેવામાં આવશે. હવેથી પ્રાથમિક પરીક્ષા અને વર્ણનાત્મક પરીક્ષા યોજવામાં આવશે. આમ TAT પરીક્ષા લેવામાં આવશે. જે અંતર્ગત આજે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરુચિ માધ્યમિક પરીક્ષા ની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. જે અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવાનું સમયગાળો તારીખ 02/05/2023 થી 20/05/2023 સુધી ઓનલાઇન ફોર્મ ભરાશે. અને ત્યારબાદ જૂન મહિનામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. તો દરેક વિદ્યાર્થીઓએ આ નોટિફિકેશન નો અભ્યાસ કરી લેવો.
TAT Exam Call Letter:
તા. 4-6-2023 ના રોજ લેવાનારી TAT પરીક્ષાના કોલ લેટર ઓનલાઈન મુકાઈ ગયા છે.
Call Letter: Click Here
IMPORTANT LINKS
Apply Online: Click Here
શિક્ષક અભિરૂચિ કસોટી(માધ્યમિક) TAT(Secondary)-૨૦૨૩ જાહેરનામું: Click Here
More Details: https://www.sebexam.org